7 Years | 100% Results
Gujarat's Most Trusted NIOS Institute

Transform Your Future with National Institute of Open Schooling

તમારા ભવિષ્યને NIOS સાથે બદલો

Gujarat's #1 Education Consultancy — 7 years of excellence, 100% success rate, flexible learning for 10th & 12th students.

100%
Success Rate
સફળતા દર
7+
Years Experience
વર્ષનો અનુભવ
5000+
Students Passed
વિદ્યાર્થીઓ
50+
Expert Faculty
નિષ્ણાત શિક્ષકો

What is NIOS? NIOS શું છે?

NIOS — National Institute of Open Schooling is India's largest open schooling system, offering flexible and accessible education to all. Recognized by the Government of India and accepted worldwide.

NIOS ભારતની સૌથી મોટી ખુલ્લી શાળા પ્રણાલી છે. ભારત સરકાર દ્વારા સ્થાપિત આ સંસ્થા દ્વારા 10th અને 12th ની માન્યતા પ્રાપ્ત ડિગ્રી મળે છે.

  • Government Recognized | સરકારી માન્યતા:
    Accepted by all universities, colleges, and employers across India.
  • Flexible Learning | લવચીક શિક્ષણ:
    Study at your own pace — no fixed timetable or rigid schedules.
  • On-Demand Exams | ઓન ડિમાન્ડ પરીક્ષા:
    Give exams anytime according to your preparation.
  • Affordable Fees | સસ્તી ફી:
    Quality education at very affordable fees.
Open Schooling

Learn without boundaries.

Govt. Certified

MHRD India recognized.

On-Demand Exams

Take the exam when ready.

All Age Groups

No age restriction.

Courses We Offer
અમારા કોર્સ

Choose the right program for your educational journey

10th Standard

NIOS Secondary (Class 10th)

Complete your 10th standard through NIOS with government-recognized certificate. Ideal for students who failed in regular board, working professionals, or those seeking a second chance.

Gujarati MediumEnglish MediumHindi MediumFlexible Exam
12th Standard

NIOS Senior Secondary (Class 12th)

Complete 12th standard through NIOS — accepted by all colleges and universities. Perfect for those who want to continue higher education or gain a 12th certificate while working.

ScienceCommerceArtsVocational
On-Demand Exam

NIOS On-Demand Exam (ODE)

Give exams at your preferred time — NIOS offers on-demand examinations throughout the year. No need to wait for fixed exam dates.

Year-Round ExamsFast ResultsFlexible Dates
Expert Coaching

NIOS Coaching Classes

Expert coaching with experienced faculty in Gujarati, Hindi and English medium. Personal attention, doubt-clearing sessions, study materials and mock tests included.

Online AvailableOffline AvailableStudy MaterialMock Tests

Who Can Join NIOS? | NIOS માં કોણ જોડાઈ શકે?

NIOS is perfect for everyone who wants flexible education

  • CBSE અને કોઈ પણ રાજ્યના બોર્ડમાં ઘોરણ 10 કે 12 માં નાપાસ વિધાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે.
  • જો તમે વચ્ચેમાં ભણતર છોડ્યું હોય તો પણ ફરી ભણી શકો છો.
  • ધોરણ 8 અથવા 9 પછી સીધું ધોરણ 10 માં પ્રવેશ મળી શકે છે.
  • ધોરણ 10 પાસ કર્યા પછી ધોરણ 12 (સાયન્સ, કોમર્સ, આર્ટ્સ) માં પ્રવેશ લઈ શકો છો.
  • આપને ગણિત કે વિજ્ઞાન જેવા વિષયો અઘરા લાગતા હોય.
  • તમે તમારી અનુકૂળતા મુજબ જ્યારે ઈચ્છો ત્યારે પરીક્ષા આપી શકો છો.
  • ધોરણ 10 માટે ઓછામાં ઓછી ઉંમર 14 વર્ષ હોવી જોઈએ.
  • ધોરણ 12 માટે ઓછામાં ઓછી ઉંમર 15 વર્ષ હોવી જોઈએ.
Who Can Join NIOS

NIOS માં પ્રવેશ શા માટે લેવો જોઈએ?

NIOS એક સરકારી માન્યતા પ્રાપ્ત અને લવચીક શિક્ષણ પ્રણાલી છે

Why NIOS
  • સી.બી.એસ.સી. તથા કોઈપણ રાજ્યબોર્ડ સમકક્ષ માન્ય પ્રમાણપત્ર
  • વર્ષે બે વખત પરીક્ષા થાય છે – એપ્રિલ અને ઓક્ટોબર માં.
  • પ્રવેશ માટે ઉંમરની કોઈ સીમા નથી.
  • જો કોઈ વિદ્યાર્થી ધોરણ 10 અથવા 12 માં નાપાસ થાય, તો તે ફરી પરીક્ષા આપી પોતાનું વર્ષ બચાવી શકે છે.

NIOS માં પ્રવેશ મેળવવા માટેની
જરૂરી ડોક્યુમેન્ટ્સ

નીચે આપેલા દસ્તાવેજો સાથે તમે સરળતાથી NIOS માં પ્રવેશ મેળવી શકો છો

NIOS Documents Required
  • 1
    આધારકાર્ડ (Aadhaar Card) વિદ્યાર્થીનું ઓરિજિનલ આધારકાર્ડ અને માતાનું આધારકાર્ડ — ફરજિયાત
  • 1a
    માતાનું આધારકાર્ડ (Mother's Aadhaar Card) વિદ્યાર્થીની માતાનું ઓરિજિનલ આધારકાર્ડ — ફરજિયાત
  • 2
    અગાઉની માર્કશીટ / સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ છેલ્લા ભણેલ ધોરણની માર્કશીટ અથવા SLC (School Leaving Certificate) — જો ઉપલબ્ધ હોય
  • 3
    જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) ઉંમર પ્રમાણિત કરવા માટે — ઓરિજિનલ જન્મ દાખલો અથવા આધારકાર્ડ
  • 4
    જ્ઞાતિ પ્રમાણપત્ર (Caste Certificate) SC / ST / OBC વિદ્યાર્થીઓ માટે — ફી છૂટ અને અનામત લાભ માટે જરૂરી
  • 5
    પાસપોર્ટ સાઈઝ ફોટો (Passport Size Photos) તાજેતરના સફેદ બેકગ્રાઉન્ડ વાળા ૪ ઓરિજિનલ ફોટો — ઓળખ-ID ફોર્મ માટે
  • 6
    મોબાઈલ નંબર (Active Mobile Number) OTP, admit card અને results માટે — ફરજિયાત

નોંધ: ઉપર આપેલ બધા ઓરિજિનલ દસ્તાવેજ સાથે લઈ આવો. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો.

હવે પ્રવેશ માટે અરજી કરો

માર્કશીટની માન્યતા

NIOS ની માર્કશીટ સરકાર દ્વારા માન્ય અને વિશ્વભરમાં સ્વીકૃત છે

ID Card

ID Card

Marksheet

Marksheet

Practical Hall Ticket

Practical Hall Ticket

Theory Hall Ticket

Theory Hall Ticket

માર્કશીટની વિશેષતાઓ

  • રાષ્ટીય મુક્ત વિધાલય શિક્ષણ સંસ્થાનાના (NIOS) પ્રમાણપત્રની માન્યતા
  • સી.બી.એસ.સી. અને દેશના અન્ય બોર્ડના પ્રમાણપત્રો માન્ય છે.
  • વિધાર્થી આ પ્રમાણપત્રના આધારે આગળ અભ્યાસ અથવા નાેકરી કરી શકે છે.
  • સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ અરજી કરી શકે છે

માર્કશીટનો ઉપયોગ

  • ઉચ્ચ શિક્ષણ માટે સ્વીકૃત — કોલેજ અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે માન્ય
  • સરકારી નોકરી માટે માન્ય — તમામ સરકારી ભરતી માટે સ્વીકાર્ય
  • ખાનગી નોકરી માટે માન્ય — બધી જ કંપનીઓ માટે સ્વીકૃત
  • વિદેશમાં પણ માન્ય — આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત
  • આજીવન માન્યતા — માર્કશીટની માન્યતા ક્યારેય સમાપ્ત થતી નથી
Marksheet Usage

Success Stories
વિદ્યાર્થી સફળતા

Hear from our students who achieved their dreams with us

ઘોરણ 10 કે 12 પાસ કર્યા પછી શું ?

ઘોરણ-10 પછી ડિપ્લોમાં કોર્સ તેમજ ઘોરણ-12 પાસ કરી હોમચોપેથી / આયુર્વેદ / એન્જિનીયરિંગ / ફાર્મસી / BSC / મેડિકલ ડેન્ટલ / નર્સિંગ / B.C.A. / B.B.A. / ફેશન ડિઝાઇનિંગ કોઇપણ બ્રાન્ચમાં ભારતની સરકારી તથા ખાનગી યુનવસટીમાં એડમિશન મેળવો.

હવે પ્રવેશ માટે સંપર્ક કરો

Ready to Start Your Journey?
તમારી યાત્રા શરૂ કરો

Join thousands of successful students who achieved their dreams with Talent Education Consultancy. Free counselling available — call us today!