હું મારું અધૂરું શિક્ષણ પૂર્ણ કરવા માંગુ છું...

Yes,
I Want To
Take Admission

NIOS માં કોણ Admission લઈ શકે?

  • CBSC અને કોઈ પણ રાજ્યના બોર્ડમાં ધાેરણ 10 કે 12 માં નાપાસ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે.
  • આપે અધવચ્ચે શિક્ષણ છાેડી દીધું હાેય પરંતુ હવે આગળ ભણવા ઈચ્છતા હાેવ.
  • ધાેરણ 8 કે 9 પછી સીધું ધાેરણ 10 માં પ્રવેશ મેળવી શકે છે.
  • ધાેરણ-10 પાસ વિધાર્થી ધાે.12 (સાયન્સ, કાેમર્સ, આર્ટ્સ) માં પ્રવેશ મેળવી શકે છે.
  • આપને ગણિત કે વિજ્ઞાન જેવા વિષયો અઘરા લાગતા હાેય.
  • આપ પાેતાની અનુકુળતા મુજબ જયારે ઈચ્છો ત્યારે પરિક્ષા આપવા ઈચ્છતા હોવ.
  • ધાેરણ 10 માટે લઘુતમ ઉંમર-14 વર્ષ હાેવી જોઈએ
  • ધાેરણ 12 માટે લઘુતમ ઉંમર-15 વર્ષ હોવી જોઈએ.
one
two

NIOS માં પ્રવેશ મેળવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ.

  • પાસપોર્ટ ફાેટાે 2
  • બર્થ સર્ટીફિકેટ ( જન્મનું પ્રમાણપત્ર )
  • 10th માર્કશીટ અને 12th માર્કશીટ
  • Mother આધાર Card (માતાનું આધારકાર્ડ)
  • Student આધાર Card (વિધાર્થીનું આધારકાર્ડ )
  • Leaving Certificate ( શાળા છાેડયાનું પ્રમાણપત્ર)

NIOS માં પ્રવેશ શા માટે લેવાે જોઈએ?

  •  સી.બી.એસ.સી. તથા કાેઈપણ રાજયબોર્ડ સમકક્ષ માન્ય પ્રમાણપત્ર
  •  વષમાં બે વખત જાહેર પરીક્ષા-એપ્રિલ અને ઓકટોબર મહીનામાં
  •  પ્રવેશ માટે મહતમ ઉમરમાં કાેઈ બંધન નથી.
  •  ધાે- 10 કે ધાે- 12 ની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓ પાેતાનું વર્ષ બચાવી શકે છે.
two

પ્રમાણપત્રની માન્યતા

  • રાષ્ટીય મુક્ત વિધાલય શિક્ષણ સંસ્થાનાના (NIOS) પ્રમાણપત્રની માન્યતા
  • સી.બી.એસ.સી. અને દેશના અન્ય બોર્ડના પ્રમાણપત્રો મુજબ માન્ય છે.
  • વિધાર્થી આ પ્રમાણપત્રના આધારે આગળ અભ્યાસ અથવા નાેકરી કરી શકે છે.
  • સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ અરજી કરી શકે છે.
7

years Experience

100%

Passing Assurance

2000+

Satisfied Students

NIOS BOARD માં છેલ્લા 7 વર્ષો થી 100% પરિણામ
આપતી પૂર્વ વિસ્તાર ની એકમાત્ર સંસ્થા એટલે

two

ધાેરણ 10 કે 12 પાસ કર્યા પછી શું ?

ધાેરણ-10 પછી ડિપ્લોમાં કોર્સ તેમજ ધાેરણ-12 પાસ કરી હાેમયાેપેથી/આયુર્વેદ/ એન્જિનીયરીગ/ફાર્મસી/BSC/મેડિકલ ડેન્ટલ/ નર્સિગ/B.C.A./B.B.A../ફેશન ડિજાઈનીગ કાેઈપણ બ્રાન્ચમાં ભારત.ની સરકારી તથા ખાનગી યુનવસટીમાં એડમિશન મેળવાે.