NIOS માં કોણ Admission લઈ શકે?
- CBSC અને કોઈ પણ રાજ્યના બોર્ડમાં ધાેરણ 10 કે 12 માં નાપાસ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે છે.
- આપે અધવચ્ચે શિક્ષણ છાેડી દીધું હાેય પરંતુ હવે આગળ ભણવા ઈચ્છતા હાેવ.
- ધાેરણ 8 કે 9 પછી સીધું ધાેરણ 10 માં પ્રવેશ મેળવી શકે છે.
- ધાેરણ-10 પાસ વિધાર્થી ધાે.12 (સાયન્સ, કાેમર્સ, આર્ટ્સ) માં પ્રવેશ મેળવી શકે છે.
- આપને ગણિત કે વિજ્ઞાન જેવા વિષયો અઘરા લાગતા હાેય.
- આપ પાેતાની અનુકુળતા મુજબ જયારે ઈચ્છો ત્યારે પરિક્ષા આપવા ઈચ્છતા હોવ.
- ધાેરણ 10 માટે લઘુતમ ઉંમર-14 વર્ષ હાેવી જોઈએ
- ધાેરણ 12 માટે લઘુતમ ઉંમર-15 વર્ષ હોવી જોઈએ.
NIOS માં પ્રવેશ મેળવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ.
- પાસપોર્ટ ફાેટાે 2
- બર્થ સર્ટીફિકેટ ( જન્મનું પ્રમાણપત્ર )
- 10th માર્કશીટ અને 12th માર્કશીટ
- Mother આધાર Card (માતાનું આધારકાર્ડ)
- Student આધાર Card (વિધાર્થીનું આધારકાર્ડ )
- Leaving Certificate ( શાળા છાેડયાનું પ્રમાણપત્ર)
NIOS માં પ્રવેશ શા માટે લેવાે જોઈએ?
- સી.બી.એસ.સી. તથા કાેઈપણ રાજયબોર્ડ સમકક્ષ માન્ય પ્રમાણપત્ર
- વષમાં બે વખત જાહેર પરીક્ષા-એપ્રિલ અને ઓકટોબર મહીનામાં
- પ્રવેશ માટે મહતમ ઉમરમાં કાેઈ બંધન નથી.
- ધાે- 10 કે ધાે- 12 ની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓ પાેતાનું વર્ષ બચાવી શકે છે.
પ્રમાણપત્રની માન્યતા
- રાષ્ટીય મુક્ત વિધાલય શિક્ષણ સંસ્થાનાના (NIOS) પ્રમાણપત્રની માન્યતા
- સી.બી.એસ.સી. અને દેશના અન્ય બોર્ડના પ્રમાણપત્રો મુજબ માન્ય છે.
- વિધાર્થી આ પ્રમાણપત્રના આધારે આગળ અભ્યાસ અથવા નાેકરી કરી શકે છે.
- સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ અરજી કરી શકે છે.
7
years Experience
100%
Passing Assurance
2000+
Satisfied Students
NIOS BOARD માં છેલ્લા 7 વર્ષો થી 100% પરિણામ
આપતી પૂર્વ વિસ્તાર ની એકમાત્ર સંસ્થા એટલે
ધાેરણ 10 કે 12 પાસ કર્યા પછી શું ?
ધાેરણ-10 પછી ડિપ્લોમાં કોર્સ તેમજ ધાેરણ-12 પાસ કરી હાેમયાેપેથી/આયુર્વેદ/ એન્જિનીયરીગ/ફાર્મસી/BSC/મેડિકલ ડેન્ટલ/ નર્સિગ/B.C.A./B.B.A../ફેશન ડિજાઈનીગ કાેઈપણ બ્રાન્ચમાં ભારત.ની સરકારી તથા ખાનગી યુનવસટીમાં એડમિશન મેળવાે.

